જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 30

(32)
  • 3.7k
  • 1
  • 1.4k

હજી તો તેના વિચારો પુરા પણ થયા ન હતા ને રવિન્દે તેના હાથને સ્પર્શ કર્યો ને તે વિચારમાંથી બહાર આવી. " રવિન્દ, આજનો દિવસ મને યાદ નથી આવતો!!!શું આપણે આ દિવસે કયારે પણ મળ્યા હતાં?? આમ તો દર વર્ષે આપણે ખાલી સંગાઈની તારીખ જ મનાવીયે છીએ રાઈટ!!! તો હવે આ નવા દિવસે આપણી એનિવર્સરી સો લોજીક "તેના સવાલમાં રવિન્દનો જવાબ હતો પણ તે તેને ધુમાવીને કહેવા માગતો હોય તેમ તે તેને અંદર લઈ ગયો. એક રુમની અંદર તેવો પ્રવેશ કર્યો તેની દિવાલ પર રીતલ સાથે વિતાવેલ બધી જ પળો ની તસ્વીર હતી. " રીતલ, આ બધી જ તસ્વીર જો ને પછી