સ્કૂલ ના દિવસો

  • 4.8k
  • 1.2k

"અરે યશ, યાદ છે ને આ કમ્પ્યુટર લેબ." દિવ્યેશ એ કહ્યું. "ભાઈ, એ લેબ કેમ ભુલાય. એ જ લેબ માં બેઠા બેઠા તો આપડે કમ્પ્યુટર શીખેલા." આટલું બોલી ને યશ, નિકુંજ અને હું અમે લોકો હસવા લાગ્યા. "હા ભાઈ, બોવ હેરાન કરેલા કમ્પ્યુટર ના મેડમ ને તો." નિકુંજ બોલ્યો. "મેડમ જ્યારે કહેતા હોય કે શું કરવાનું છે, ત્યારે ભાઈ નું ધ્યાન તો બીજે કોઈ ને હેરાન કરવામાં હોય. પછી ભાઈ મને પૂછે કે આ કેમ થાય?...." મે કીધું. હું, નિકુંજ, યશ અને દિવ્યેશ અમે ચારેય સ્કૂલ માં પહેલા ધોરણ થી સાથે ભણતા હતા. સ્કૂલ પૂરી થાય પાછો ખૂબ લાંબા સમયે