ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૧)

(194)
  • 9.4k
  • 9
  • 5.8k

* ગેબી ગીરનાર - એક રહસ્ય (ભાગ-૧૧) રહસ્યમય - રોમાંચક - હોરર - સાહસ કથા. લેખક:- વિક્રમ સોલંકી 'જનાબ' -------------------------------------------------------- મિત્રો ગીરનારની અમારી આ યાત્રા દરમિયાન અમે જે ફોટાઓ લીધા હતા તેમાંથી અમુક ફોટાઓ પ્રતિલિપિની મારી વોલ પર 'બાઈટ્સ'મા અપલોડ કરેલા છે જે તમે જોઈ શકો છો.. મિત્રો, 'ગીરનાર'ની અમારી આ રહસ્યમય ગેબી યાત્રાને તમારા તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે એ બદલ આપ સૌ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મિત્રો અગાઉના ભાગમાં તમે જોયું કે ગીરનારના આડા રસ્તે ચડીને અમે ખોવાઈ જઈએ છીએ તેમજ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ દરમિયાન દીપડીથી બચવા જતાં