પ્રેમ કે પ્રતિશોધ - 26

(79)
  • 3.5k
  • 4
  • 1.9k

પ્રેમ કે પ્રતિશોધ-26પ્રેમ કે પ્રતિશોધ-26(આગળના ભાગમાં જોયું કે કોલેજમાંથી પ્રેમ વિશેની ડિટેઇલ મેળવી અર્જુન મહેસાણા પહોંચે છે. અને નિખિલ વિનયને કોલ કરીને પોતાની ચિંતા વ્યક્ત કરે છે)હવે આગળ......રમેશે દીવાલ સામે આંગળી ચીંધતા અર્જુનને દીવાલ બાજુ જોવાનું કહ્યું.દીવાલ સામે જોતા બંને આશ્ચર્યચકિત થઈ જાય છે. કારણ કે દીવાલમાં એક ફોટો હતો જેના પર માળા ચઢાવેલી હતી જેમ કોઈનું અવસાન થયા બાદ ઘરમાં ફોટો પર માળા ચઢાવેલી હોય તે રીતે...અને એ ફોટો હૂબહૂ કોલેજના ફોર્મમાં જે પ્રેમનો ફોટો હતો તેની સાથે મળતો હતો.રમેશે કહ્યું,“સર, આનો મતલબ પ્રેમ...." રમેશને આમ વિસ્મયતાથી પ્રેમનો ફોટો જોતા જોઈને બાજુમાં ઉભેલા ગિરધરે કહ્યું,“સાહેબ, આ ફોટો પ્રેમનો છે. રાજેશભાઈનો