કેપ્ટન વિક્રમ બત્રા

(17)
  • 10.8k
  • 2
  • 3.1k

કેપ્ટન વિક્રમ બત્રા નો જન્મ 9 સપ્ટેમ્બર 1974 ના રોજ હિમાચલ પ્રદેશના પાલમપુર નજીક ઘૂગ્ગરમાં થયો હતો.તેમના પિતા શાળાના આચાર્ય અને માતા ત્યાં શિક્ષક હતા.ગિરધારીલાલા બત્રા અને કમલા બત્રાના ત્રીજા સંતાન હતા.વિક્રમ બત્રા અને વિશાલ બત્રા જોડિયા ભાઈ હતા.વિક્રમ બત્રા 14 મિનીટ મોટા હતા.લવ, કુશ તેમના ઉપાનમ હતા.તેમની આગળ મોટી બે બહેન હતી.પોતાનું પ્રાથમિક શાળાનું શિક્ષણ માતા પાસેથી જ મેળવ્યું હતું.માધ્યમિક શિક્ષણ સિનિયર શાળા પાલમપુરમાં મેળવ્યું. કેપ્ટન વિક્રમ બત્રા ભણવા ઉપરાંત રમતગમતમાં પણ રુચિ ધરાવતા. તેેેઓએ દિલ્હી ખાતે યુવા સંસદીય સ્પર્ધા દરમીયાાન. રાષ્ટ્રીય સ્તરે પ્રનીઘીત્વ કર્યું. તેેેઓ કરાટે ,ટેબલ ટેનિસ માં માહેર હતા.તે કારતેમાં ગ્રીન બેલ્ટ ધરાવતા