દિકરાનું ઝેરી કાવતરું

(91)
  • 3.1k
  • 5
  • 1.1k

? આરતીસોની ? જેમ મા ને દિકરો ખૂબ વ્હાલો હોય છે ! એમ દિકરાને પણ મા પ્રત્યે ખૂબ લગાવ હોય જ છે ! મા સુશીલા અને એનો દિકરો મનુ પ્રેમથી ને સુખ ચેનથી જીવન વ્યતિત કરતા હતા, સાધારણ ઘર ને એમાં પણ નાનપણમાં વિધવા થયેલી સુશીલાએ પેટે પાટા બાંધીને, લોકોના ઘરના કામ કરીને ભણાવી ગણાવીને દીકરો મોટો કર્યો. દિકરો જવાન જોધ થતાં સારી છોકરી જોઈ ઘડિયા લગ્ન લેવાયા, ઘરમાં દિકરો મનુ, સાસુ ને ઉષા વહુ માનભેર સાથે હળીમળીને રહેવા લાગ્યા, એક કહેવત છે કે 'ઘેર ઘેર માટીના ચૂલા' એમ જ સાસુ વહુને નાની નાની બાબતે ઝગડા થવા લાગ્યા, આ બધું