પ્રણય ચતુષ્કોણ - 13

(37)
  • 3.1k
  • 1
  • 1.3k

કોલેજની પિકનિક થાય છે અને એ પણ પંચગીનીમાં. બધા હોંશભેર કોલેજ પિકનિકમાં પહોંચે છે...રાજ આ પીકનીકમાં જ એના દિલની વાત પિયા સુધી પહોંચાડવા માંગે છે. આખો દિવસ ટ્રેકિંગ, ધમાલ- મસ્તી , અંતાક્ષરી અને ખાવા પીવાની મોજ મસ્તી કરીને...રાતે બધા campfire કરીને બેઠા છે અને ગપ્પા મારે છે...અચાનક જ પિયા ત્યાંથી ઉભી થઇ દૂર ચાલવા લાગે છે...રાજ પણ તકનો લાભ ઉઠાવીને એની પાછળ પાછળ જાય છે...કેમકે આખા દિવસમાં એને એવું એકાંત મળ્યું જ ન હતું કે એ પિયાને કાઈ કહી શકે. અંતાક્ષરીમાં એણે ઘણી વાર ગીતો થકી પોતાના દિલની વાત પિયાને જણાવવાનો પ્રયત્ન કર્યો પણ પિયાએ એ વાત notice જ ન