જવાબદારી ભાગ ૩

  • 3.2k
  • 1.1k

વર્તમાનમા આકાશ માટે આ પળે શુ કરવુ શુ નહી તેની કાઈખબર જ નહોતી. મનમા કાઈ કરી બતાવવાની તીવ્ર ઈચ્છા હતી પણ ભુતકાળ તેનો પીછો છોડતો નહોતોતેને આજે પચ્ચીસ વર્ષે પણ તેના પિતાની યાદ આવતી જે તેને સ્કુલે લેવા માટે આવતા જ્યારે તે પહેલા ધોરણમાં હતો.તેના પિતાની છબી તેના મનમાં આકાર લેતી અને પાછી ભુસાઈ જતી તે પળે પળે તેના પિતાને મિસ કરતો.આજે સૌથી વધારે જરૂરીયાત હતી તો તેના પિતાની હતી એક પુત્ર માટે પિતાથી મોટો માર્ગદર્શક બીજો કોણ હોઈ શકે.તે વર્તમાન અને ભુતકાળ બંને વચ્ચે ભટક્યા કરતો તે જાણવા છતા કે તેનો કોઇ લાભ નથી અને ભુતકાળ વાગોળવાથી તેના મન અને