આગળતેની જવાબદારી પ્રત્યે કોઇ ભાન જ રહ્યું નહોતું.એક દિવસ તેના મિત્રો સાથે ડુમસ ફરવા ગયો હતો અને ત્યારે જ રસ્તામાં તેનુ એક્સિડન્ટ થયુ હતુ.જીજ્ઞેશના મ્રુત્યુ બાદ તેના દિવ્યા માટે પરીસ્થીતી એટલી ખરાબ બની હતી કે માત્ર ભાડાની આવક પર ઘર ચાલતુ. આજથી વિસ વર્ષ પહેલાં તે ૩૦૦૦ રૂપિયાની ભાડાની આવક પર ઘર ચલાવતી તેમા આકાશનો અને તેની મોટી બહેન વંદનાનો ભણવાનો ખર્ચો, ઘર ચલાવવા જીવન જરૂરિયાતની તમામ વસ્તુ બધુ મેનેજમેન્ટ કરતીકોઈ મેનેજમેન્ટની ડીગ્રી મેળવ્યા વગર પણ માત્ર પાંચ ધોરણ સુધી ભણેલા દિવ્યાઘરનુ વ્યવસ્થિત ધ્યાન રાખતી.તેની જીદંગીનો ધ્યેય એટલે આકાશ અને વંદનાને ભણાવવા કેમ કે તેની પાસે બિજો કોઈ વિકલ્પ રહ્યો