લવ ની ભવાઈ - ૧૨

(28)
  • 4.4k
  • 3
  • 2.1k

? લવ ની ભવાઈ - ૧૨ ? જેમ દરરોજ સવારે અવની અને નીલ એક બીજા ને મેસેજ કરે છે એમ એક દિવસ સવાર માં અવની નીલ ને મેસેજ કરે છે પણ નીલ નો કઈ રીપ્લાય આવતો નથી. અવની ને થાય છે કે નીલ કદાચ કામ માં બિઝી હશે એટલે મેસેજ નહીં કરતો હોય, એમ વિચારીને અવની કામ માં લાગી જાય છે. ઘણો સમય વીતી જાય છે પણ અવની ને જે મેસેજ ની રાહ છે એ મેસેજ હજુ આવ્યો નથી. અવની એ હવે ચિંતા થાય છે અને એ