કમ્પ્લેન બોક્સ ! - (ભાગ - ૭)

(11)
  • 2.2k
  • 1
  • 940

( આપણે આગળ જોયું કે ખુશી આયુષના પપ્પાને હોશમાં લાવવા માટે અવનવા પેતરા કરે છે પણ આ બધું જોઈ આયુષ ગુસ્સે થઇ જાય છે અને ખુશીને ત્યાંથી બહાર લઇ જઈ તેને ત્યાંથી જવા કહે છે ત્યાં જ આયુષના કાકા એને અંદર બોલાવે છે ડૉક્ટર નર્સ અને એના મમ્મી બધા બહાર ટોળું વાળીને ઉભા હોય છે આ જોઈ આયુષ ડઘાઈ જાય છે અને મનોમન વિચારે છે કે નક્કી પપ્પાની તબિયત વધુ બગડી લાગે છે હવે આગળ .......) ખુશી ત્યાંથી ચાલી ગઈ ત્યાં જ કાકાએ મને અંદર બોલાવ્યો. હું પપ્પાની રૂમ પાસે પોહચ્યાં ડોક્ટર, નર્સ, મમ્મી બધા ત્યાં ટોળુ વળીને રૂમની બહાર