સંબંધ નામે અજવાળું - 19

  • 2.4k
  • 1
  • 805

નાગરી નાતમાં એક સમયે ચોરેચૌટે જેના નામ પણ હસાહસ અને તાળિયોની આપલે થતી એવું એક નામ નરસિંહ મહેતા. જુનાગઢની બજારમાં કોઈ મોટા મનના શેઠ કે જે હુંડી લખી આપે એની શોધખોળ કરતા જાત્રાળુઓ. મશ્કરીમાં નરસૈયા શેઠના નામની પેઢી છે એમ કહી નરસિંહ મહેતાના દ્નારા ભોળા જાત્રાળુઓને મોકલી અપાયા. રાધે ક્રિષ્ન રાધે ક્રિષ્ન જપતા જપતા નરસૈયાએ શામળશા શેઠના નામની હુંડી લખી આપી. હુંડી એટલે આમ તો અરજ ભલામણ. કાગળની ચબરખી પર લખાયેલી નોંધ કે હું તમને ભલામણ કરું છું