સંબંધ નામે અજવાળું - 6

(10.5k)
  • 3.9k
  • 1.9k

બહઝાદ લખનવીની ગઝલ જે શમશાદ બેગમના સ્વરે ગવાઈ છે, ‘’ ન આંખોમેં આંસુ, ન હોઠો પે હાયે, મગર ઈક મુદ્દત હુઈ મુસ્કુરાયે ! એ ઈક બુંદ આંસુ જો આંખો મેં આયા, કહી એ ભી ગીરકર, ન હાથો સે જાયે ! ‘’ રાજ કપૂર અને નરગીસ અભિનિત ફિલ્મ આગ ( 1948) માં આ ગઝલ નરગીસ પર ફિલ્માવાઈ છે.