સંબંધ નામે અજવાળું - 5

(19)
  • 2.6k
  • 1
  • 1.2k

બંગાળી મહાન ફિલ્મ નિર્દેશક, લેખક અને અભિનેતા એવા રીતુપર્ણો ઘોષની સુંદર ફિલ્મ ‘મેમરીસ ઈન માર્ચ’ નું એક ગીત છે. ‘’હર ઘર કે કોને મેં એક પોસ્ટબોક્સ હોતા હૈ.....’’ વાત તો સાચી. પોસ્ટબોક્સ તો હોય જ છે. માણસના મનની અંદર પણ પોસ્ટબોકસ હોય છે. રોજ કંઈકેટલીય ચીઠ્ઠીઓ મનોમન એ લખતો હોય છે,