અવલેલે શોના.. કુ ચી કુ ચી કુ…!

  • 3.7k
  • 1
  • 1.1k

ઓવ માય શોના ! અવલેલે.. કુ ચી કુ ચી કુ…! ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સૌથી વધુ આંનદ ને ઉમળકો ક્યારે આવે ..? ઉમ, બારી વાળી સીટ, કાનમાં હેડફોન , મજાના મૂડી ગાયનો અને જો સાથે એક મસ્ત મજાની બુક હોય તો મજજો મજજો પડી જાય...! બરાબર ને ? બારીની હવા , મસ્ત મ્યુઝિક ને મસ્ત વાર્તા ...આહાહા...!! પણ યાર, બુક વાંચવામાં મજા આવે , પણ લાંબી મુસાફરી હોય , તો બુક ગમે તેટલી ઇન્ટરેસ્ટિંગ હોય, એક સમયે થાય ઘણી વાર , કે ચલો 20 ચેપટર છે, 10 અત્યારે 10 પછી...!! આંખોની પણ કેપેસિટી હોય ને..!! ચલો માનો કે બુક વાંચતા