પ્રેમ વાસના - પ્રકરણ - 22

(241)
  • 6.8k
  • 11
  • 3.8k

સખારામે વૈભવને પ્રશ્ન પૂછયો એ સાથે જ વૈભવે ચીસ અવાજે કહ્યું "એય અમારી અંગત વાત પૂછનાર તું કોણ ચંડાળ બહાર નીકળ અને સખારામ ચેતી ગયો એણે મંત્રોચ્ચાર સાથે પાણી છાંટ્યુ વૈભવ શાંત થઇ ગયો. વૈભવી વૈભવની બાજુમાં જ બેઠી હતી એણે સખારામ સામે ધીમે ધીમે આંખ ઉંચી કરી એની આંખોમાં લાલ ચિનગારી હતી એણે ભયાવ્હ અવાજે પુરુષનાં અવાજમાં સખારામને કહ્યું "કેમ પેલીને બહાર મોકલી ? અંદર બોલાવ નહીંતર હું બહાર જઇશ તો તોફાન મચી જશે. લક્ષ્મણનો અવાજ જ બંધ થઇ ગયો એ ખૂબ ડરી ગયો એણે સખારામને કહ્યું "ભાઉ હું બહાર જઊં છું મારી સમજની બહાર છે આ