વૈશાલી - (વાત સમાજ અને એક અધૂરા સંબંધની) - 3

(16)
  • 5.6k
  • 2
  • 3.3k

પ્રકરણ ૩ વૈશાલી અને સુમીતના લગ્નને આજે બે વર્ષ થઈ ગયા હતા. વૈશાલી સુમિત સાથે બહુ જ ખુશ હતી , એણે આનંદ માટેની પોતાની લાગણીઓ હવે દબાવી દીધી હતી. હા..ક્યારેક ક્યારેક આનંદ ને જોઈ એણે યાદ આવી જતું પણ પછી એ પોતાની જાતને એમ કહીને સમજાવી લેતી કે જે પણ થયું તે સમયની પરિસ્થિતિ ને લીધે થયું હતું. આનંદ કે સુમિત ને આજ સુધી એણે આ વાતની જાણ થવા દીધી ન હતી , અને હવે તો વૈશાલીને એક ન્યૂઝ પેપરમાં કોલમ રાઈટર ની જોબ મળી ગઈ હતી એકચ્યુલી સુમિત એક સારો ફિઝિસિયન છે એટલે એણે ત્યાં ઘણીવાર એડિટર