મરાઠી ફિલ્મ બાબા - મુવી રીવ્યુ

(17)
  • 6k
  • 1
  • 1.4k

*"સિને-GRAM ~ જયદેવ પુરોહિત"**https://www.facebook.com/purohit.jaydev1*-----------------------------------------*?મરાઠી ફિલ્મ બાબા : અવાજની ગરીબી ?*મૂંગા માં-બાપ પોતાના છોકરાઓને બોલતાં કઈ રીતે શીખવાડતાં હશે?? ઘર, પરિવાર અને દુનિયા સાથે કઈ રીતે જોડી શકતાં હશે?? અને ખાસ તો એ કે, એ પોતે બાળકનો ઉછેર કઈ રીતે કરતા હશે?? શું એમનું બાળક પણ મૂંગુ જ રહે?? ખરેખર, વાત મનોમંથન કરવા જેવી ખરી. મરાઠી ફિલ્મ 'બાબા' આવી જ એક વાર્તાને ઉઘાડ આપે છે. આ ફિલ્મ સુપરહિટ રહી. કારણ કે, સ્ટોરી વજનદાર હતી અને અનિભય એનાથી પણ વધુ વજનદાર. આ ફિલ્મ પાછળ પૈસા લગાવનાર બોલીવુડના 'બાબા' એટલે કે સંજય દત્ત છે. એમને આ સ્ટોરી પસંદ આવી એટલે પૈસા લગાવી દીધાં. અને