લાલ રૂમ​

(101)
  • 3.9k
  • 4
  • 1.6k

આજે હુ મારો પોતાનો એક એવો અનુભવ કહેવા માંગુ છુ જેને હુ હજીએ નથી ભૂલ્યો. મને એમ જ લાગે છે કે એ દિવસ હજી કાલે જ બન્યો છે અને હુ થથરી જઉ છુ. મારા બધા સારા અનુભવ પર આ એક અનુભવ ભારી થઈ પડ્યો.આ એ સમયની વાત છે જ્યારે ભણતર પતાવી નવી જ જોબ શરુ કરી હતી અને પહેલીવાર ઘરથી દુર રહેવા જઈ રહ્યો હતો. મન તો નતુ થતુ પણ ભવિષ્યની ચિંતાએ આ નિર્ણય લેવો પડ્યો. આખરે હુ આ અજાણ્યા શહેરમા રહેવા આવી ગયો. અહિ આવ્યો એ પહેલા જ રહેવાની વ્યવસ્થા તો થઈ જ ગઈ હતી એટલે બીજી કોઈ ચિંતા