પેસlનું મેનેજમેન્ટ.....

(13)
  • 1.6k
  • 2
  • 652

પેસા વગર સુખ નથી... આ વાત હવે દુનિયાભરમાં સ્વીકારી લેવlમાં આવી છે. પેસા જીવનમાં બહુ જ જરૂરી છે. પેસા નું મેનેજમેન્ટ સુખી જીવન માટે આજની અનિવાર્યતા છે. હવે તો પેસlનું મહત્વ એ હદે વધી ગયું છે કે લોકો એમ મlને છે કે બધું જ હોય પણ પેસા નથી તો જીવનની મજા જ નથી. જીવનનું સુખ જ પેસા માં છે તેમ મોટાભાગના લોકો અને ખાસ કરીને યુવાનો માનવા લાગ્યા છે. એટલે કે ૨૦ થો ૪૦ / ૫૦ વ્યય જૂથના લોકો એક અભ્યાસ પ્રમાણે એમ આ વાત હવે દુનિયાભરમાં સ્વીકારી લેવlમાં આવી છે.