ચિત્કાર - ૩

(15)
  • 3.5k
  • 4
  • 1.2k

ચિત્કાર ભાગ -3જ્યોર્જ હેરિસ પણ એક ગુલામ હતો. તેનો પિતા અંગ્રેજ હતો અને માતા હબસી ગુલામ સ્ત્રી હતી.તેનો અંગ્રેજ પિતા મરણ પામતા તેની મિલકત ની સાથે જ્યોર્જ અને તેની માતાને તથા તેના ભાઈ-બહેનને વેચી દેવામાં આવ્યા હતા. જ્યોર્જ નો નવો માલિક ખૂબ જ નિર્દય હતો. તે એને ખૂબ જ ત્રાસ આપતો હતો. ઇલીજા પણ અંગ્રેજ પિતા અને ગુલામ માતાને પેટે જન્મી હતી.ગોરા વેપારીઓ સુંદર ગુલામડી ઓ ને થતા બાળકોને મોંઘી કિંમતે વેચી નાખતા.એના કારણે પૈસા ના લીધે તેઓ એવી સ્ત્રીઓ પર ખૂબ જ અત્યાચાર વાર્તાવતા. તેઓ તેમનો જેટલું કસ કાઢી શકાય તેટલો કાઢવા મથતા. તેથી સુંદર ગુલામડિયો ને માટે પોતાના