પ્રેમ વાસના - પ્રકરણ - 21

(265)
  • 6.4k
  • 13
  • 3.9k

વૈભવ અને વૈભવીએ તનની તૃપ્તિનો આનંદ માણી લીધો. બંન્ને ખૂબ ખુશ અને તૃપ્ત હતાં. વૈભવીએ કહ્યું "સવારમાં આવીને જ મારાં પિયુ મારો દિવસ સવારી લીધો. વૈભવે એનાં હોઠ ચૂમતાં કહ્યું હું તો તારોજ તરસ્યો છું બધાં રૂપમાં તને જ પામી જઇશ તને ક્યારેય નહીં છોડું બસ પ્રેમ કરતો રહીશ અને તૃપ્ત થતો રહીશ અને પાછી અધૂરી તૃપ્તિની તડપે પાછો પ્રેમ કરીશ. વૈભવીએ કહ્યું "એય તને જ સમર્પિત છું બસ તારીજ બાવરી છું તું જ છે બસ તું જ પારો વિભુ પ્રિયતમ બંન્ને જણાં આમ પરોવાયેલા એક મેકમાં હતાં અને સખારામે બૂમ પાડી.... તમે લોકો બહાર આવી જાવ એ