ત્રિભુવન ભાગ ૩

  • 2.8k
  • 4
  • 946

પોતાના હિતેશું એવા પ્રજાજન તેમના માટે આંસુ વહાવે છે. વિવેક દેશની હદ છોડી જતો રહે છે. આ બાજુ નિવૃત્તિ મોહ ને રાજગાદી પર બેસાડવાની ની જાહેરાત કરે છે. બીજે દિવસે તેનો રાજ્ય અભિષેક કરવામાં આવે છે.મોહ ના રાજતીલક થવાથી રાજ પદ મળે છે, અને તેથી તે પોતાની સ્વતંત્ર રાજ્યનું સ્થાપન કરવાનું વિચારે છે. પોતાનાા મંત્રી અને વિદ્વાન એવા વ્યક્તિ પાસે પોતાના રાજ્યનું નામ વિચારે અને પોતે જ પોતાના રાજ્યનું નામ અવિદ્યા પસંદ કરે છે.થોડાક સમયની અંદર અવિદ્યા નગરી ડંકો દેશ-વિદેશમાં વાગવાા લાગ્યો તેના નામ સમગ્ર પ્રાંતમાં વિખ્યાત બને છે. તેના મનમાં દુમતી નામની રાજકુંવરી નો ખ્યાલ આવે છે . અને