શિકાર - પ્રકરણ ૧૩

(26)
  • 2.7k
  • 5
  • 1.6k

શિકાર પ્રકરણ ૧૩ આકાશની સ્વાભાવિક નજર થાનગઢનાં કાઠી નાં સમાચાર પર વધું નજર હોય સ્વાભાવિક જ હતું, જો કે મામા એ આ ચોપાનિયું સાચવ્યું છે એનો મતલબ એ કે એમણે આગળ પણ તપાસ કરી જ હોવી જોઈએ, બસ એ કાંઈક જ ગોતવાનું છે... એનાં મગજમાં સ્ટ્રાઇક થઇ," કાંઈક જ શું કામ? મામાને જ શોધવાના છે લોકો ગમે તે કહે પણ મામા આમ સહેલાઇથી ...ના મામા જીવે છે જ એમને શોધી ને જ રહીશ હું.... "એ ઝનૂનથી બધાં ફોટા ઝેરોક્ષ નોંધ વાંચતો ગયો, SD ને પાંચ તરફ થી ઘેરવાનો હતો એ તો પહેલાં ય વાત થઈ હતી કારણ માણેકભુવન વાળી વાત એમણે પહેલાં છેલ્લે