જાણે-અજાણે (18)

(71)
  • 4.3k
  • 2
  • 2.8k

રચના અને કૌશલ થોડાં ગરમ મિજાજનાં હતાં એટલે તે કશું બોલ્યા નહીં. અને છેવટે બધાં ઘર તરફ પાછા ફર્યા. પાછા ફરતાં, રચના એ યાદ કરાવ્યું " સાંજે સંધ્યા આરતી છે. હું જઉં છું મને થોડું કામ છે. સાંજે મળું તમને. એમ પણ ઘણો સમયનો બગાડ થઈ ગયો છે ( રચનાની બધી વાતો કટાક્ષમાં બોલાતી) " રચના ચાલી ગઈ અને વંદિતા બોલી " હા પ્રકૃતિ દીદી. આજે તો વિશેષ બનશે આ આરતી. રેવાદીદી ની પહેલીવાર છે ને એટલે. પણ..." " પણ શું વંદિતા? " પ્રકૃતિ એ પુછ્યું. " પણ રેવાદીદીની હાલત તો જોવો. ના કપડાંના ઠેકાણાં, ના