આશા ના કિરણો બદ્ધેજ તૂટી રહ્યા હતા ને હવે કરવું શું એ મારા ઉપર હતું છેલ્લે તો બધું જ મારા ઉપર હતું તે સમયે મને સલાહ મળી કે વાણિજ્ય પ્રવાહ માં પ્રવેશ લઈ લે કે જેમાં ફ્યુચર જોબ opportunity વધારે હોય છે થોડા વિચાર પછી કોઈ ને પણ પૂછયા વગર મે વાણિજ્ય પ્રવાહ માં પ્રવેશ લઈ લીધો અને તે પછી તેના માટે ની તૈયારી પણ કરી યુનિફોર્મ વગેરે ની અને નવી કોમર્સે લાઈન માં પણ બોર રૂટિન શરૂ થયું સાડા પાચ વાગે ઊઠવાનું બસથી સ્કૂલ. મજવાનું જે ભણાવે એ ભણીને આવવાનું ને બપોરે ઘેર આવીને થોડો