કમ્પ્લેન બોક્સ ! - (ભાગ - ૬)

(15)
  • 3.1k
  • 1
  • 1.2k

(આગળ આપણે જોયુ કે ખુશી રેસ્ટોરન્ટ માં આયુષ્યની રાહ જોઈને બેઠી હતી આયુષ એ ખુશી સાથે વાત કરતા ખુશી વિશે જાણવા મળ્યું થોડા દિવસોમાં બન્ને મિત્ર બની ગયા, આયુષ્યની એક્ઝામ શરૂ થવાની હતી પરિક્ષા પેહલા એ ખુશીને મળવા માંગતો હતો હવે આગળ....) એટલે જ મેં ખુશીને પાર્કમાં મળવા બોલાવી.... ખુશીએ મને અહેસાહ કરાવ્યો કે પ્રેમનું બીજું નામ વિશ્વાસ છે. પ્રેમ એટલે બંધન નહિ આઝાદી , જેને જોઈને પોતાના બધા દુઃખ ભૂલી જવાય, જેનો હસતો ચેહરો જોઈ દિલ ખુશ થઇ જાય અને મનમાંથી એક અવાજ આવે કે બસ , બસ આ એ જ છે જેને સામે જોઈને મોતને પણ હસતા હસતા