આબરૂદાર ધંધો

(43)
  • 3.1k
  • 3
  • 994

આબરૂદાર ધંધો ! ભાંગતી રાતે ડેલીએ ટકોરા પડ્યા, વલ્લભ ઝબકીને જાગી ગયો ‘આવા કટાણે કોણ હશે ?’ તે હજી મનમાં વિચારતો હતો ત્યાં ફરી ડેલીએ થોડા જોરથી ટકોરા પડ્યા. ‘અત્યારે કોણ હશે ?’ વલ્લભની પત્ની મંજુએ જાગીને પૂછ્યું, ‘જોવ છું’ કહેતા વલ્લભ પથારીમાંથી બેઠો થયો. ‘આવા સમયે કોણ હશે ? !’ મનમાં આશંકા અને જીજ્ઞાશા વચ્ચે ઝૂલતા વલ્લભે ડેલી ખોલી. ઓસરીમાં બળતા પીળા લેમ્પનું આછું અજવાળું ડેલી સુધી રેલાતું હતું. એ આછા અજવાળે વલ્લભે સામે ઊભેલ માનવ આકૃતિને ઓળખવાનો પ્રયત્ન કર્યો. પ્રથમ નજરે એ આગંતુક વ્યક્તિ પરિચિત લાગી, પણ સ્પષ્ટ ઓળખાણ ન પડી. ક્યાંક જોયેલ....... ‘કાં ભેરુ