પ્રેમ કે પ્રતિશોધ - 23

(81)
  • 2.7k
  • 3
  • 1.9k

પ્રેમ કે પ્રતિશોધ-23(અર્જુન વિનય અને રાધીને મળવા કેફેમાં પહોંચે છે. કોલેજમાં વિનયના ગ્રુપમાં એક પ્રેમ નામનો છોકરો હતો. જે રાધીને પસંદ કરતો અને બધાની વચ્ચે તેણે રાધીને પ્રપોઝ કરી એવું વિનય દ્વારા અર્જુનને જાણવાં મળ્યું)હવે આગળ.....વિનયે પોતાની અધૂરી વાત આગળ વધારતા કહ્યું,“ સર, બધાની વચ્ચે તેણે રાધીનો હાથ પકડી એક ઘૂંટણ પર બેસી પ્રપોઝ કરી, પહેલી વખત મેં રાધીનો ગુસ્સો જોયો, તેણે જોયું તો આજુબાજુ બધા તેમને જ જોઈ રહ્યા હતા. રાધીએ બધાની સામે તેને એક સણસણતો તમાચો ચોળી દીધો..લગભગ ત્યાં ઉભેલા તમામ વિદ્યાર્થીઓ પ્રેમની હાંસી ઉડાવી રહ્યા. રાધીએ તેને કહ્યું હતું કે તારી હિંમત કેમ થઈ મારો હાથ પકડવાની,