અધુરી આસ્થા - ૮

(95.2k)
  • 7.7k
  • 5
  • 4.7k

રઘુ અને પકિયો જેવા બંગલાની અંદર પહોંચે છે કે તરત જ બંગલાના અંધારિયા રૂમોમાં લાઇટો ચાલુ થઈ જાય છે. પાછળની બાજુ સ્ટોરરૂમ છે. ત્યાંથી આગળ જતાં કોમન ગેલેરીમાં ડાબી બાજુએ એક દાદરો ઉપરની તરફ જાય છે. જમણી બાજ