KING - POWER OF EMPIRE - 50

(128)
  • 3.4k
  • 6
  • 1.6k

(આગળના ભાગમાં જોયું કે શૌર્ય એ બિઝનેસ એમ્પાયર પર પોતાની હુકુમત કરી લીધી, વર્ષો થી જે કંપની ને સાર્વજનિક રાખી હતી, શૌર્ય એ કંપની પોતાના આધિન કરી અને બીજી તરફ કાનજીભાઈ ને શૌર્ય ના આવાં નિર્ણયો થી ડર લાગી રહ્યો હતો અને આ બધા વચ્ચે એન્ટ્રી થાય છે ખલનાયક ની એટલે કે ડેવિલ, હજી તો રહસ્યો સરખાં ખૂલ્યા પણ ન હતાં ત્યાં આવી ગયું સૌથી મોટું રહસ્ય - ડેવિલ) આજે શૌર્ય ની કંપની નું આેપંનિગ હતું, બધા લોકો તેમા જવા આતુર હતા, સાંજનો સમય થઈ રહ્યો હતો, ધીમે ધીમે બધા લોકો આવી રહ્યાં હતાં, જંગલ જેવા વિસ્તાર ને શૌર્ય એ પોતાનું