વૈશાલી - (વાત સમાજ અને એક અધૂરા સંબંધની) - 2

(27)
  • 9.1k
  • 1
  • 4.1k

પ્રકરણ ૨ બીજા દિવસે સવારે ઉઠી ને તરત જ વૈશાલી એ ફોન હાથમાં લીધો અને આનંદને બર્થ ડે વિશ કર્યો એ પણ એક શાયરી સાથે " દુઆ હે રબ સે કે તેરી હર દુઆ કબૂલ હો જાએ, તું ખવાઇશ કરે મહેજ એક જારરે કી ઓર તુજે , પૂરા આસમાન મિલ જાએ" . અને સાથે હેપી બર્થડે નો મેસેજ એડ કર્યો. વૈશાલી ને તો એમ જ કે આનંદ જાણે એના મેસેજ ની રાહ જોઈ ને જ બેઠો હશે અને હમણાં જ એની પાસે ફોટો પણ માંગશે.. એટલે મેસેજ કર્યા પછી એ થોડી થોડી વારે એ ફોન ચેક કર્યા કરતી હતી. ઘણી રાહ