પુસ્તક ને પત્ર

  • 7.7k
  • 1
  • 2.1k

વ્હાલ મિત્ર, પુસ્તક આજે મારે દિલ ખોલીને તને કંઈક કહેવું છે. આમ તો કાગળ નાં કુળ નો તું વારસદાર છે છતાં પણ એક કાગળ લઈ તારા નામજોગ તને કંઈક લખું છું. મને સમજાતું નથી કે વાત કયાંથી શરૂ કરું.સાચું કહું તો પહેલાં મને તારી સાથે જરાય ફાવતું ન હતું. તને વાંચવાનું તો દૂર પણ તારી બાજુ મને જોવાનું પણ નો 'તું ગમતું. એમાં તારો કશો જ વાંક ન હતો. વાંક તો મારો હતો.મેં જ તારું મૂલ્ય જુદી રીતે આક્યુ હતું. મને તો ત્યારે એવું જ લાગતું કે પરીક્ષા માં માર્કસ