મોર્ડન અંગુલીમાલ

  • 5.1k
  • 1.2k

# ચાર્ટડ ની વ્યંગ નોટ્સ # CA.PARESH K.BHATT # ....મોર્ડન અંગુલીમાલ.... એક મહાનગર માં અબિંબિસાર નામે એક રાજા રાજ્ય કરતો હતો. ખૂબ મોટું રાજ્ય ને ખૂબ મોટો વ્યાપાર. આ રાજ્ય માં એક અંગુલીમાલ નામે ખૂબ મોટો કોન્ટ્રાકટર. રાજ્ય દ્વારા કોઈ પણ ટેન્ડર બહાર પડે એટલે અંગુલીમાલ