સફર ( એક અજાણી મંજિલની ) - 15

(29)
  • 3.9k
  • 2
  • 1.8k

( આપણે અગાઉ જોયુ એમ લક્ષ્ય અને એના સાથીદારો ન્યૂયોર્ક આવે છે, ત્યાં મિ.આર્થર નામના વ્યક્તિને જોવે છે જે હાયડ્રોજન બોમ્બ બનાવવાની રીત જાણતો હોવાની માહિતી છે.વળી માઈકલ અને એના સાથીદારો એક સૂમસામ ઘરમાં કોઈને મળવા પ્રવેશે છે.હવે આગળ ...) અમે હોટલમાં એ આખો દિવસ રોકાયા.અમારા સૌની નજર સામેના ઘર પર જ હતી. બરાબર ટકતકી લગાવીને અમે એ ઘરને જોઈ રહ્યા.પણ એ દિવસે વધુ કોઈ હિલચાલ એ ઘરમાં જોવા મળી નહિ.રાતે પણ અમે વારાફરતી એક જણ સતત જાગીને જાણે ચોકીદારી કરી રહ્યા હતા. પરોઢનો સમય હતો , લગભગ હું તંદ્રા