બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૯

(65)
  • 3.9k
  • 4
  • 1.5k

નાજુક હૃદય ને કાયમ બોજ ન આપી શકું.પ્રેમ છે જ એના પુરાવા રોજ ન આપી શકું.આગળનો ભાગ આપને ગમ્યો હશે ..કદાચ...મિત્રો...હવે આગળ...બસ કર યાર..ભાગ ૨૯...આજે એક દિવસ નાં થાક પછી હું ને પવન,વિજય સાથે સાથે કોલેજ માં હતા..માઉન્ટ આબુ ની મધુરી યાદો હજુ પણ એક મેક નાં ચહેરે તાજી જણાઈ આવતી હતી...કોલેજ માં દરેક સ્ટુડન્ટ્સ એકબીજાને પોતાના પ્રવાસ ની ચકમક વાર્તા શેઅર કરતા હતા..તો કોઈ પોતાની યાદો ને લાઈફ ટાઈમ માટે સંઘરી રાખવા ડાયરી માં ટપકાવી રહ્યા હતા..હું પણ ..મારી સાથે મહેક નાં સીમિત સંગાથ ને કોઈ કાગળ કે બુક માં નહિ પણ...દિલ ના એક ખૂણા માં અવાવરૂ પડેલી જગ્યા