જય શ્રી કૃષ્ણ અદભૂત પર્વ જન્માષ્ટમી યશોમતી મૈયા સે બોલે નંદલાલા.. રાધા કયું ગોરી મેં કયું કાલા... આ ગીતના શબ્દો સંભાળતાની સાથે જ એ નટખટ કાનુડાની યાદ તાજી થઇ જાય છે. એમની ભર જુવાનીની તસવીર જોતા જ તેમની બે અવસ્થાઓનો ચિતાર દેખાઈ જાય છે.બાળપણમાં કેટલી નાજુક તોફાની હરકતો આજના બાળકોમાં આપણે જોઈ શકીએ છીએ એમનો બાલ્યવસ્થા ખુબજ આનંદમય વીત્યો છે.જુવાની આવતાજ યુવાવસ્થાની યાદ આપને આજના યુવાનોમાં પણ જોવા મળે છે સોળસો ગોપીઓની સાથે રાસલીલા સામીને ગોકુળને પ્રફુલ્લિત રાખનાર આજના યુવાનોને બચવા માટે ઉદાહરણ પુરુ પાડે છે પણ મસ્ત હતી આ કાનજીની જીંદગી.... જોઈએ આ