શ્રી કૃષ્ણ નો અંતીમ સંદેશ.

(15)
  • 8.1k
  • 3
  • 1.8k

મહાભારત ના યુધ્ધ ના કેટલાક નિયમો હતા જેવા કે એક યોધ્ધાં ને એક યોધ્ધાં સાથે જ લડવું. કોઈને પીઠ પાછળ થી ન મારવું. વગેરે જેવા નિયમો હતા. યુધ્ધ દરમિયાન અર્જૂન ના પુત્ર અભિમન્યુ નેચક્રવ્યૂહ મા ફસાવે છે. વચ્ચે અભિમન્યુ અને ફરતેબધાં મહાન યોધ્ધાં અને એની ચારે કોર અગિયારલાખ ની સેના જેને પાંડાવો ને રોકી રાખીહતી.અને કૌરવઓ એ અભિમન્યુ ને મારી નાખ્યો. અભિમન્યુ ના અંત થી રોષે ભરાયેલો અર્જુન પ્રતિગના કરે છે કે કાલે સૂર્યાસ્ત સુધી માં હું જયદરથ નો અંત કરીશ નહીંતર હું મ્રુત્ય