ભરત ગોસાઈ "અંશતઃ" કોઈ ના મુખેથી સાંભળેલી એક સત્ય ઘટના છે, માતા પુત્ર નો પ્રેમ હોય કે પછી ,ભાઈ બહેનનો પ્રેમ હોય ,કે પછી ભાઈ ભાઈ નો પ્રેમ હોય પણ જ્યારે નજર બાપ અને દીકરી ના પ્રેમ પર નજર પડે ને ત્યારે આ હૈયામાં સમાયેલું આંસુનું ટીપુ બિંદુ બનીને વેહવા લાગે છે. દીકરી જેમ જેમ મોટી થાય ને એમ એમ તેના બાપને ચિંતા વધતી જાય છે, આપના લોકગીતો મા પણ કહ્યું છે કે " દાદા હો દીકરી દાદા હો દીકરી વાગડ મા ના દેશોરે સઈ , વગડની વઢીયારી સાસુ દોહ્યલી રેજી." એક સત્ય ઘટનાનો પ્રસંગ છે એમ તો હું પણ કંઈ