દાવત-એ-બિરયાની

(13)
  • 2.2k
  • 1
  • 680

પોતાના પતિ રહીમ ને દુબઇ માં જોબ મળી ગઈ. નોકરીની ખુશી માં કાલે પુરા એરિયામાં બિરયાની ની પાર્ટી આપવી છે, એમ ફરહીન પોતાના ઘર પાસે બેઠેલ નાના છોકરાવને કહેતી હતી. ત્યાંજ થોડીવારમાં આખા એરિયામાં વાત ફરી વળી. આખી રાત જાગીને મોટા વાસણો મંગાવીને બિરયાની બનાવવા ની તૈયારી કરી. સવાર પડતાજ થોડી સ્ત્રીઓને ખુશીથી બિરયાની ની દાવત માટે આવતા જોઈ. એ સ્ત્રીઓ આવીને ફરહીન ને મદદ કરવા લાગી. પણ ફરહીને બિરયાની પોતાના હાથે બનાવશે એમ કહી બાજુમાં બેસાડી દીધી. ગરમ તેલમાં મસાલાનો વઘાર કરતા આખા એરિયામાં ખબર પડી ગઈ. એની સુગંધ ફેલાતા વાર ના લાગી. ધીમે-ધીમે લોકો આવવા લાગ્યા. બપોરના બાર