મિશન મંગલ

(47)
  • 3.2k
  • 1.4k

આ ફિલ્મ 'માંગલિક' છેદેશી બોયઝની ફિલ્મો આવી, દેશ ભક્તિની ફિલ્મો આવી, આ 15મી ઑગસ્ટે ઘણી ફિલ્મો આઝાદ(રિલીઝ) થઈ, એમાં બે ચર્ચામાં રહી. જ્હોનની બાટલા હાઉસ તો અક્ષયની મિશન મંગલ. બંને ફિલ્મો સત્યઘટના પર આધારિત. એકમાં કોર્ટ-કચેરી તો બીજામાં ઈશરો-કચેરી. જાણે અક્ષય વિરુદ્ધ જ્હોન. આપણને પણ સરખામણી કરવાની જન્મજાત આદત પડી ગઈ. જો ભી નજર આયે, ઉસે આપસમેં ટકરા દો, તોલ દો, મોડ દો ઔર છોડ દો...મારા મતે આવી ફિલ્મોને સારી છે કે ખરાબ એવા માપદંડમાં ન મૂકવી જોઈએ. સત્યઘટના 'સત્યઘટના' હોય છે. એમાં મસાલો હોય તો મજા આવે અને મસાલો ન હોય તો ઉમેરાય નહીં. આવી ફિલ્મો જાણકારી માટે, નોલેજ