એક રાતની વાત 

(71)
  • 3.1k
  • 1
  • 1.2k

એક રાતની વાત રાકેશની નોકરીમાં બદલી થઇ અને તે વડોદરામાં, પોતાની પત્ની સાથે હવે તેને નવા સ્થાનમાં જવું પડશે,પોતાના પગારમાં જુના સ્થાનમાં સારું હતું,પત્ની સાથે ખુશ ખુશાલ જીવન, હવે વડોદરામાં કેવું હશે ! ,શહેર છે એટલે ખર્ચાનો પાર નહિ હોય,પણ નોકરીમાં બીજું શું કરી શકાય,નોકરી તો કરવી જ પડે,ચિંતાથી બદલાતા ચહેરાને જયાના આશ્વાસને થોડો શાંત કર્યો,પડશે તેવી દેવાશે તેમ કહી જયાએ તેનામાં કોઈ જોમ ભર્યું,ઘરમાં બે જણ પૂરતો સરસામાન હતો. તે વડોદરામાં રહેવાની વ્યવસ્થા કરવા જયા સાથે નીકળી પડ્યો.બહુ શોધને અંતે એક કમરો એક મહિનાની ડિપોઝિટ સાથે મળ્યો.ભાડું સસ્તું હતું, પણ વસ્તીમાં જયાને રુચિ નહોતી તેણે રાકેશને પોતાના મનની વાત