અદ્રશ્ય - 2

(84)
  • 3.3k
  • 5
  • 2.2k

આગળ જોયું કે નવવિવાહીત રોશની નાં જીવનમાં સંશય ઊભાં થયા છે.રાહુલનું અડધી રાતે ઘરમાં ન હોવું રોશનીને ચિંતામાં મુકી દે છે. રોશની ને વાડા માં એક નાગ નું બચ્ચું દેખાય છે.સવાર પડતાં રોશનીએ રાહુલને રાતે થયેલી વાત કહી."એ તો મને મળવા આવ્યું હશે." રાહુલે હસીને કહ્યું અને ઑફિસે જતો રહ્યો અને રોશની એનાં ઘરે ગઈ.રાતે બંને સાથે ઘરે આવ્યા અને સુઈ ગયા. રોશની સુતેલી હતી તેને ઊંઘમાં આખાં ઘરમાં ઠેર ઠેર નાગ દેખાયા. તે ઝબકીને જાગી ગઈ. આંખો ખોલી તો સપનું જ છે એમ વિચારી તેને હાશકારો અનુભવ્યો. તેણે બાજુમાં રાહુલને જોયો પણ રાહુલ બાજુમાં ન હતો."આજે પાછાં રાહુલ ક્યાં