બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૨૩

  • 3.8k
  • 1
  • 1.5k

ચાહ પી ને તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા . કમલા તેને અંદર લઇ ગઈ . પોલિસ સ્ટેશન બિલકુલ ખાલીખમ હતું . બસ એક માત્ર હવાલદાર સ્ટૂલ પર બેસી ઝોલા ખાતો હતો . કમલાએ તેને ઉંઘમાંથી જગાડ્યો . આંખો ચોળતા ચોળતા તેેેણે સવાલ કર્યો .' ક્યા બાત હૈં . ઇસ સમય ક્યોં આયે હો ? '' સાબ ! યહ મહાશય એક લેખક હૈં ઔર પ્રેમલી કે રિશતેદાર હૈં . વહ ખાસ મુંબઈસે ઉસે મિલને આયે હૈં . બસ દો મિનિટ મિલને દો ! '' અભી કુછ નહીં હો સકતા . આપ લોગ ચાર બજે આઇયે . મુઝે ભી યહાઁ કે કાયદે કાનૂનકો સંભાલનાહોતા