ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૧૫

(166)
  • 5k
  • 15
  • 2.4k

અમર જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તેની ગાડી એક ઝાડ સાથે અથડાયેલી પડેલી હતી. તેના કપાળ માંથી લોહી નીકળી રહ્યું હતું. તેના માથા માં સખત દુખાવો થઈ રહ્યો હતો. તેણે પોતાનો ફોન શોધ્યો. મોબાઈલ મળતા તાત્કાલિક પોલીસ સ્ટેશન એ ફોન કર્યો. તેની ગાડી માં ફસ્ટૅ એડ કીટ હતી . તેણે પોતાનો કપાળ પર જખ્મ સાફ કરીને ટેપ લગાડી. અમર ને નાની મોટી ખરોચ લાગી હતી. બહુ નહોતું લાગ્યું. તે ગાડી ની બહાર નીકળ્યો. તે હાઈવે રોડ પર આવ્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે ટ્રક ને કાર નો અકસ્માત થઈ ગયો હતો. તે અકસ્માત ની જગ્યાએ પહોંચ્યો ત્યારે તેને