કમ્પ્લેન બોક્સ ! - (ભાગ -૫)

(15)
  • 2.7k
  • 3
  • 976

(આપણે આગળ જોયું કે આયુષ ખુશી અને તેની ફ્રેન્ડને રેસ્ટોરેન્ટમાં બોલાવે છે પણ પોતે ત્યાં સમયસર પોહ્ચે એ પેહલા એની ગાડીમાં પંચર પડે છે એ પંચર રીપેર કરાવી રેસ્ટોરેન્ટ પોહ્ચે છે પણ ........) મેં રેસ્ટરોન્ટ જઈને જોયું તો.... ખુશી અને તેની ફ્રેન્ડ ત્યા જ હતા. હું તેમની પાસે ગયો માફી માંગતા બોલ્યો " સોરી મારે લેટ થઇ ગયું મને એમ કે તમે જતા રહ્યા હશો જો એમા મારો વાક નથી પેલા ઘરેથી નીકળવામાં મમ્મીએ લેટ કરાવ્યું. પછી ગાડીમા પંચર અને કાકાએ પણ પંચર સરખુ કરવામાં વાર લગાવી અને....." "બસ.. બસ.. બસ.. કેટલુ બોલે તુ! તારું મોઢું નથી દુઃખી જતુ !