શું તમે સોશિયલ મિડિયા પર આ પ્રકારની કર્ટસી રાખો છો?

(18)
  • 2.9k
  • 2
  • 836

થોડા દિવસ અગાઉ જ એક ફિલ્મ રિલીઝ થઇ છે જેનું નામ છે ‘બાટલા હાઉસ’. આ ફિલ્મમાં એક ડાયલોગ છે જેમાં કહેવામાં આવ્યું છે કે ટેક્નોલોજી એ બેધારી તલવાર છે. બીજા શબ્દોમાં કહીએ તો ટેક્નોલોજી એ આશીર્વાદ પણ છે અને શ્રાપ પણ છે. મહત્ત્વ એ છે કે આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. સોશિયલ મિડિયાનું પણ એવું જ છે. સોશિયલ મિડિયા જો તમને માહિતી અને મનોરંજનનો ખજાનો પૂરો પાડે છે તો તે અફવાઓ અને ફેક ન્યૂઝ ફેલાવવાનું ખતરનાક શસ્ત્ર બનીને પણ ઉભું થઇ જતું હોય છે. આજે આપણે સોશિયલ મિડિયાના ખતરનાક શસ્ત્ર વિષે નહીં પરંતુ સોશિયલ મિડીયાના વિચારીને કરેલા ઉપયોગ