માઁ -એક શોધ

(16)
  • 2.4k
  • 1
  • 1.1k

માઁ - એક અક્ષર નો શબ્દ કહો કે એક અક્ષર..... પણ એ ક્યાં મળે??? કોઈ કહેશો કે એ ક્યાં મળશે?? મારું નામ એશ્વર્યા છે..... હું 6 મહિના ની હતી જયારે મારી માઁ મને મૂકીને ભગવાન જોડે જતી રહી.... હું ક્યાં શોધું એને??? મને આજે 22 વર્ષ થયાં છે અને આજે મને એની બહુજ જરૂર છે હા મને માઁ નો અર્થ સમજવો છે કેમ કે હું પણ માઁ બનવા જઈ રહી છું.... 4 દિવસ થયાં છે મને જાણ થયાને કે હું પણ માઁ શબ્દ ને માણી શકીશ.... મારી અડધી જિંદગી મેં મારી માઁ ને નફરત કરવામાં કાઢી છે.... નફરત ગુસ્સો કેમ એ મને છોડીને જતી રહી હશે?? એને મરતા પહેલા મારો