બે ઈમાન

(36)
  • 2.8k
  • 3
  • 833

એક શોર્ટ બ્રેક સાથે ફટીચર ચાલી પાસે આવી ગાડી ઊભી રહી. ચાલીમા રહેતાં લોકો આવા જ હોય એમ બબડતાં બબડતાં એ-વ્રજેશ ઘર નંબર 176 તરફ આગળ વધ્યો.દરવાજો બઁધ હતો એણે ખખડાવ્યો, દરવાજો ખુલતા જ એક નાની બાળકી બહાર આવી અને દરવાજે ઉભેલા અજનબી ને જોવા લાગી. વ્રજેશનો ગુસ્સો એનાં માસુમ હસતાં ચહેરાને જોઇ થોડો ઠંડો પડ્યો. એણે પૂછ્યું ઘરે કોઈ નથી? માં તો બંગલે કામ કરવા ગઇ છે, એ નાની છોકરી બોલી. ત્યાં જ અંદરથી એક બુઢ્ઢા માણસનો ખાંસતો શ્વાસથી ભરેલો અવાજ આવ્યો, કોણ છે મુન્ની? મુન્નીએ કહ્યું કોઈ ભઈ છે. ડોસાએ કહ્યું અંદર બોલાવ. વ્રજેશ અંદર ગયો. એક બુઢ્ઢો