પ્રેમ કે પ્રતિશોધ - 21

(86)
  • 4.2k
  • 5
  • 2.3k

પ્રેમ કે પ્રતિશોધ-21(આગળના ભાગમાં જોયું કે વિનય કેફેમાં બનેલ બનાવની અર્જુનને જાણ કરવા પોલીસ સ્ટેશને જાય છે. જ્યાં અનાયાસે જ અર્જુનને રાધી કોઈ વાત કે ઘટનાથી ભયભીત છે એવું જાણવા મળે છે. રમેશ અને દીનેશ એટીએમની બહાર રહેલ કેમેરાની ફુટેલ અર્જુન પાસે લઈ આવે છે. કેમેરામાં કેદ થયેલ દ્રશ્ય જોઈને ત્રણેય અવાચક રહી જાય છે.)હવે આગળ......“સર, આ તો....." આટલું બોલીને રમેશ અટકી ગયો.“હમ્મ રમેશ, આ એજ બુરખા વાળી મહિલા છે જેણે વિનયના બેગમાંથી શિવાનીનું સેન્ડલ ચેન્જ કર્યું હતું, અને અહીં થી અજયને કોલ પણ તેણે જ કર્યો હતો."“પગથી કરીને માથા સુધી આખું શરીર ઢંકાયેલું છે અને આંખો પર બ્લેક ચશ્માં,